ટંકારા: ટંકારાના નેકનામ ગામે ખેડૂતે ડુંગળીના ઉભા પાકમાં ઘેટા બકરા ચરાવી દિધા
Tankara, Morbi | Nov 10, 2025 રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી છે ત્યારે ટંકારા તાલુકાના નેકનામ ગામે કમોસમી વરસાદથી એક ખેડૂતની ડુંગળીનો પાક જમીનમાં જ ઉગી ગયો હતો ત્યારે આ ઉભા પાકમાં ખેડૂતોએ ઘેટા બકરા ચરાવી દિધા હતાં જેથી ગરીબોનું કસ્તુરી ગણાતી ડુંગળીએ ખેડૂતને રોવડાવ્યા હતા.