મોટા વરાછા વિસ્તારમાં આગની ઘટના,મોટા વરાછા વિસ્તારમાં પતરા ના શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આગ,ટાયર ના ગોડાઉનમાં આગ લાગતા બાજુમાં રમકડાની દુકાન પણ આગની ચપેટમાં,એક દુકાનમાં આગ લાગતા બાજુની ત્રણથી ચાર દુકાન આગના પસારી,શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન