પાદરા વિધાનસભા વિસ્તારમાં નાગરિકો આત્મનિર્ભર બની સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવે તેવા દૃઢ સંકલ્પ સાથે જનસેવા કાર્યાલય ખાતે “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત લાભાર્થીઓને વિવિધ સહાયોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાે લાભાર્થીઓને સ્વહસ્તે સાધનો આપ્યા હતા.