લાલપુર: લાલપુર માર્કેટિંગ યાર્ડના આ મુજબ રહ્યા હતા ભાવ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ઝીણી ના હજારથી 1116 તથા જાડી મગફળીના 1025 થી લઇ 1100 ભાવ રહ્યા હતા જ્યારે કપાસની વાત કરવામાં આવે તો કપાસના 1365 થી લઇ 1451 ભાવ રહ્યા હતા ત્યારે ઘઉંના ભાવ 450 થી લઇ 414 સુધી રહ્યા હતા ત્યારે અડદની વાત કરવામાં આવે તો અડદના ભાવ 1045 થી લઈ 1150 સુધી રહ્યા હતા