વલસાડ: સીટી પોલીસે ધરમપુર ચોકડી નેશનલ હાઇવે નંબર 48 પર innova કારમાં લઈ જવા તો 2,72,640 ના દારૂ સાથે 2 આરોપીને ઝડપી લીધા
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 3:15 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ સીટી પોલીસે ધરમપુર ચોકડી નેશનલ હાઇવે નંબર 48 પાસેથી innova કારમાં લઈ જવા તો 2,72,640 ના દારૂ સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યો.કાર અને દારૂ મળી કુલ 7,72,640 નો મુદ્દા માલ કબજે લઈ પ્રોહીબિશન અંગે વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે.