સાયલા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન આયોગ, દિલ્હી દ્વારા ચોટીલાના જાણીતા પત્રકાર અને પંચાળ પ્રેસ ક્લબના પ્રમુખ જીજ્ઞેશ શાહની સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડીનેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.કમિશનના રાષ્ટ્રીય ચેરમેન દ્વારા EFCCC નિયમો હેઠળ તેમને વૈધાનિક સત્તાઓનો ઉપયોગ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડીનેટર તેમજ મીડિયા સંયોજક તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે