લાલપુર: લાલપુરના ખાયડી એપ્રોચ રોડ, ટેભડા ગોદાવરી ટુ જોઈન એમડી આર રોડ સહિતના રોડને મળી મંજુરી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અનેક રોડ રસ્તા ની હાલત ખૂબ જ ખરાબ હતી જેને લઈને અવારનવાર ગ્રામજનો તથા ધારાસભ્ય દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે રજૂઆતો અને ધ્યાને લઈને સરકાર દ્વારા રોડ રસ્તા મંજૂર કરવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો લાલપુરના ખાયદી એપ્રોચ રોડ, ટેભડા ગોદાવરી ટુ જોઈન એમડી આર રોડ સહિતના રોડને મંજૂરી આપવામાં આવી છે