મહુવા: મહુવા કોર્ટનો કડક ચુકાદો: યુવક પર જીવલેણ હુમલા મામલે ત્રણ આરોપીને 7 વર્ષની સજા
મહુવામાં છ વર્ષ જૂના જીવલેણ હુમલા કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં સામાન્ય વિવાદને કારણે યુવક પર છરી અને તલવારથી હુમલો કરનાર ત્રણ આરોપીઓને કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ બનાવ 20 જૂન 2019ના રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યે બન્યો હતો, જ્યારે એઠવાડાનું પાણી નાખવા જેવી સામાન્ય બાબતે જૂના રોષને કારણે આરોપીઓએ ફરી