ભુજ: ભુજ-ખાવડા માર્ગ પર બે ટ્રેલર વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત
Bhuj, Kutch | Nov 23, 2025 ભુજ-ખાવડા માર્ગ પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં એક ટ્રેલરનાં ચાલકનું મોત નીપજ્યું હતું. આ મામલે માધાપર પોલીસ દ્વારા મૃતક ટ્રકચાલકની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી