માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 157 માંડવી ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ દ્વારા| વિલેજ ડે નાઈટ ટેનિસ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાયો. આ| ટુર્નામેન્ટમાં કુલ 210 ટીમો ભાગ લઈ રહી છે.ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, યુવાનોમાં ખેલની ભાવના, એકતા, સંગઠન અને રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા શુભ હેતુથી આ ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.|