ભાભર રેલ્વે સ્ટેશન નજીક આવેલી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાભર રેલ્વે સ્ટેશન નજીક આવેલી પ્રાથમિક શાળા ખાતે આજે તારીખ 01/10/2024 ના રોજ ચાર વાગ્યાના સુમારે ભાભર તાલુકા આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમાકુ નિષેધ દિવસ અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આશરે 60 થી 70 બાળકો હાજર રહ્યા હતા.જેમા તમાકુ થી થતા જીવેલેણ રોગો વિશે જાણકારી આપી હતી.