એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મઘાસર ચોકડી પંચ હોટલ પાસે અને અલીન્દ્રા પેટ્રોલ પંપ પાસે આવતા માહિતી મળેલ કે આ વિસ્તારમાં કેટલાક મકાન માલિકો નાના મોટા એકમો/દુકાનદારો પર પ્રાંતિય ઈસમોને નોકરી પર રાખી તેમજ મકાન ભાડે આપી સમય મર્યાદામાં પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવે છે કે કેમ અને જો નોંધણી કરાવતા નથી તો કાર્યવાહી કરવાની થાય તે હેતુથી અલીન્દ્રા પેટ્રોલ પંપ ની બાજુમાં આવેલ ભગવતી ટ્રેડર્સ નામના કાચના ગોડ