જૂનાગઢ: જૂનાગઢના કુખ્યાત અને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતાં ત્રણ આરોપીઓને સુરેન્દ્રનગર નજીકથી એસ.ઓ.જી એ ઝડપી પાડ્યા
જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાહમાં નાસ્તા ફરતા આરોપી અને ખૂન ખૂનની કોશિશ લૂંટ ચોરી મારામારી તથા ગુજસિટોક જેવા અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા મોસીન ઉર્ફે હોલે હોલે મલેક, રમીઝ ખાન ઉર્ફે ભાવનગર પઠાણ અને સિરાજ ઠેબાને સુરેન્દ્રનગરના ગેડિયા ગામ ખાતેથી જુનાગઢ એસઓજીએ ઝડપી પાડ્યા.