વેસુ વિસ્તારમાં સામાન્ય બાઈક ટક્કર બાબતે, ત્રણ ઈસમો દ્વારા એક યુવકને માર માર્યો
Majura, Surat | Nov 17, 2025 વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક,સામાન્ય બાઈક ટક્કર બાબતે ત્રણ જેટલાં ઈસમો દ્વારા એક યુવકને ઢોર માર માર્યો.,બાઈક ચાલક યુવક નીરજલ પટેલને યુવકને ઢોર માર માર્યો,યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજા પોંહચી,ત્રણ જેટલાં અસામાજિક તત્વો દ્વારા માર મારતા યુવકને સર્જરી આખરે કરવાની નોબત આવી.