અમરોલી ખાતે ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત
Majura, Surat | Nov 25, 2025 અમરોલી વેદાંત સર્કલ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો, અકસ્માતના લઈને ટ્રક ચાલક સામે લોકોનો રોષ, અકસ્માતમાં બંને મોત, બાઈક ચાલકને અડફેટે લેતા મોત થયું, અવારનવાર ટ્રક ચાલકોનો કહેર યથાવત જોવા મળ્યો, અકસ્માતમાં પરિવારમાં શોકનો માહોલ