ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી - જુનાગઢ દ્વારા લેવામાં આવેલ બી.એ.સેમે-01 ની પરીક્ષામાં માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજે 98.7% પરિણામ લાવી શૈક્ષણિક ક્ષેત્રે અનેરી સિદ્ધિ મેળવેલ છે.જેમાં ટાંક કૃષિબેન પ્રથમ ક્રમાંક, સોલંકી ધ્રુવીબેન દ્વિતીય ક્રમાંક તથા મેઘનાથી દર્શનાબેન તૃતીય ક્રમાંક મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે. ઉતિણૅ થયેલ સર્વે વિદ્યાર્થીની બહેનોને મેનેજિંગ ટ્રસ્ટી મકવાણા કૃષ્ણકુમાર એભલભાઈ, પ્રિન્સિપાલ શ્રી મણવર ગીરીશભાઈ શુભેચ્છાઓ પાઠવી હતી