પાદરા તાલુકાનાં પાટોદ ગામે ફાર્મ હાઉસમાં થયેલી લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસની ખાસ ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસના આધારે વડોદરા સહિતનાં વિવિધ વિસ્તારોમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પકડાયેલા ચારેય આરોપીઓની વિગતવાર તપાસ અને પૂછપરછ શરૂ કરી છે,