કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવીયા આજે કેશવક ખાતે નવનિર્મદ અગ્નિસામનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ફાયર સ્ટેશનની આધુનિક સુવિધાઓ અગ્નિસામણ સાધનો અને કર્મચારીઓની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું