જેસર તાલુકામાં કોળી સમાજના આગેવાનો આજે મામતલદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. બગદાણાના સેવક નવનીતભાઈ બાલ્ધીયા પર થયેલા હુમલાના બનાવને લઈને જેસર કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો જેમાં . આ ઘટનાના વિરોધમાં આવેદનપત્રમાં આગેવાનોએ હુમલાના પીડિત નવનીતભાઈ બાલ્ધીયાને તાત્કાલિક અને યોગ્ય ન્યાય મળે તેમજ ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી કડક માંગ કરી છે . જેથી આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તંત્ર દ્વારા યોગ્ય ક