વાપી: વાપીમાં 300થી વધુ ગેરકાનૂની મિલકતો પર બુલડોઝર ફર્યું, છેલ્લા છ મહિનાથી વારંવાર નોટિસ આપી હતી
Vapi, Valsad | Nov 19, 2025 વાપી શહેરના છીરી વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. અહીં આવેલા 300થી વધુ ગેરકાનૂની મિલકતો પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનરે વધુ વિગત આપી.