પ્રાંતિજ ખાતે બની રહેલ ૧૪ કરોડ ના રોડ ને લઈ ને લોકોને હાલાકીઓ પ્રાંતિજ ખાતે ૧૪ કરોડ ૨૮ લાખ ના ખર્ચે બની રહેલ રોડ ને લઈ ને હાલતો નગરજનો તથા રોજીદુ અવરજવર કરતા લોકો સહિત વાહન ચાલકો તોબા-તોબા પોકારી ઉઠયા છે તો રોડ કોન્ટ્રાક્ટર દ્રારા જે ખરાબ રોડ હતો તેને પડતો મુકીને જે સારો રોડ હતો તેમા ખોદકામ કરતા ઉપરથી વાહન ચાલકો તથા નગરજનો ની પરેશાની મા વધારો કર્યો છે અને કોન્ટ્રાક્ટર દ્રારા સંલગ ખોદકામ ને બદલે અલગ-અલગ છુટુ છવાયુ ખોદકામ કરતા હાલતો ચારે કોર રોડ ને