રાજકોટ મુકામે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પ્રદેશ નેતૃત્વની વિશેષ ઉપસ્થિતિમાં 'ખેડૂત સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ કડદા આંદોલનમાં પોતાના હક અને અધિકાર માટે લડત ચલાવતા જે ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો હતો, તે તમામ લડાયક ખેડૂતોનું આજે કેજરીવાલજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. શ્રી અરવિંદજીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે આ લડાઈના અંત સુધી આમ આદમી પાર્ટી ખભેખભો મિલાવીને તેમની સાથે ઉભી રહેશે