ખેડબ્રહ્મા તાલુકાના દીધીયા ગામે એક મહિલાનું અગમ્ય કારણોસર મરણ થતા પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તો દીધીયા ગામે આજરોજ અગમ્ય કારણોસર એક મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મહિલાને વડાલી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી. સારવાર દરમિયાન મહિલા નું મરણ થતાં પરિવારજનો દ્વારા ખેડબ્રહ્મા પોલીસને જાણ કરી હતી. પોલીસે અગમ્ય કારણોસર મહિનાનું મોત થતા ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી સત્તાવાર માહિતી સંજના આઠ કલાકે મળી હતી.