એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે કાતોલ પાટિયા પાસે આવતા એક રૂમ પાસે ગુલાબસિંહ સૂર્યનારાયણ ખેરવાર મૂળ રહેવાસી ભવનાથપુર ઝારખંડ હાલ રહેવાસી કાતોલ પાટીયા પાસે જે માસિક રૂ 2,500ના ભાડાથી છેલ્લા બે માસથી શૈલેષપુરી અર્જુનપુરી ગોસાઈના મકાનમાં રહે છે અને મકાન માલિકે તેઓ પાસે કોઈ આઈડી પ્રૂફ મેળવેલ નથી કે સ્થાનિક પોલીસ મથકે કોઈ નોંધણી કરાવી નથી આ ઉપરાંત ગુજરાત સર્વિસ સેન્ટર ની પાછળ ભાડાના મકાનમાં સંજય હીરાલા