ટીવી સિરિયલ અને વેબ સિરીઝમાં કામ અપાવાના બહાને સુરતના વેપારી સાથે 1.71કરોડની ઠગાઇ,દિલ્હી ખાતેથી અલથાણ પોલીસે આરોપી પાડ્ય
Majura, Surat | Nov 22, 2025 વેબ સિરીઝ અને ટીવી સિરીયલમાં કામ અપાવવાના નામે સુરતના એક વેપારી સાથે રૂપિયા 1.71 કરોડની જંગી રકમની ઠગાઈ,સમગ્ર કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે.,દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓ, વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરૌનીયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે,વેપારી સાથે કરોડોની ઠગાઈનો ઘટનાક્રમ બન્યો હતો,ટીવી સિરીયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી.