ભુજ: કચ્છ જિલ્લાની કોગ્રેસ પક્ષની કારોબારિ સમિતિની બેઠક મળી
Bhuj, Kutch | Nov 23, 2025 ભુજ ખાતે કચ્છ જિલ્લાની કોંગ્રેસ કારોબારી સમિતિ ની બેઠક મળી હતી નવી રચના થયા બાદ આ પ્રથમ વખત કારોબારી સમિતિ ની બેઠક મળી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ એ વિગતો આપી