મહુવા: ગોપળા ગામે આદિવાસી સમાજ સાથે બનેલ ઘટના સંદર્ભે મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરાશે,પરિમલ.પટેલે આપી પ્રતિક્રિયા.
Mahuva, Surat | Nov 5, 2025 મહુવા તાલુકાના ગોપળા ખાતે અન્ય સમાજ ના અસામાજિક તત્ત્વો દ્વારા આદિવાસી સમાજ ના વ્યક્તિ પર હુમલો કરવામા આવ્યો હતો તે બાબતે આદિવાસી સમાજ ના વાંસદા ના ધારાસભ્ય અનંત ભાઇ પટેલ ની આગેવાની માં ગોપળા ખાતે આક્રોશ સભા યોજાઈ હતી જેમા મહુવા પોલિસ ને ૨ આરોપીઓ ફરાર છે તેને પકડવા નથી આવ્યા જે બાબતે અલટીમેટમ આપવામા આવ્યુ હતું જેથી મીયાપુર સર્વિસ સ્ટેશન થી ન્યાય યાત્રા નિકળી મહુવા પોલીસે સુધી જશે જેમા અનંતભાઇ પટેલ ધારાસભ્ય આગેવાની કરશે.