માળીયા: માળિયા મિયાણાના વર્ષામેડી ગામે યુવાનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ...
Maliya, Morbi | Nov 18, 2025 માળિયા મિયાણાના વર્ષામેડી ગામમાં વર્ષ 2021માં બહેન સાથે પ્રેમ લગ્ન કર્યાનો ખાર રાખી યુવકની છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારવાનો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે.