આંકલાવ તાલુકાના માનપુરા ગામે કપાયેલી પતંગ પકડવા જતાં એક્ટિવા ની અડફટે આવતા ઇજાગ્રસ્ત થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો.વાસી ઉત્તરાયણ ના દિવસે આંકલાવ તાલુકાના માનપુરા ગામ માં નામે મયુર પ્રવિણભાઈ પઢિયાર, ઉંમર 10 વર્ષ માનપુરા ઉમેટા રોડ પર કપાયેલી પતંગ પકડવા જતાં રોડ પર આવતા એક્ટિવા ની અડફેટે આવી જતા અકસ્માત થયો હતો અને જમણા પગે ઇજા થઈ હતી.