જંબુસર: જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલ ગણેશ મંદિરના પ્રથમ પાઠ ઉત્સવની હરસોલા સાથે ઉજવણી કરાઈ
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ ગણેશ ચોક વિસ્તારમાં અતિ પ્રાચીન ગણેશ મંદિર જેને તોડીને નવ નિર્માણ કરવામાં આવ્યું હતું આ ગણેશ મંદિર કંટાળમાં આશાપુરીમાં ગણેશજી હનુમાનજી તેમજ મહાદેવજી જલારામ બાપાની પ્રતિમા આવેલી છે જેના પાઠ ઉત્સવના ભાગરૂપે આ વખતે પ્રથમ પાટોત્સવની હરસોલા સાથે ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભાવીભક્તો