જુનાગઢ શહેર ભાજપનો જૂથવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને કાર્યકર તેજસ જોશી એ ગંભીર આક્ષેપો પૂર્વ પ્રમુખ ઉપર કર્યા હતા જે બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે કોંગ્રેસના વિપક્ષ નેતા લલિત પરસાણાએ આ મામલે નિવેદન આપ્યું છે.
જૂનાગઢ: જુનાગઢ ભાજપ નો જૂથવાદ ચરમશીમા ભાજપ કાર્યકરના આક્ષેપ બાદ કોંગ્રેસ વિપક્ષ નેતાએ આપ્યું નિવેદન - Junagadh City News