સાયલા પોલીસે તાલુકાના ઈશ્વરીયા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખોદકામ પર દરોડો પાડી પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના દરોડા બાદ ખાણ ખનીજ ખાતાની ઢીલી નીતિથી ભૂમાફિયાઓ ફરી ગેરકાયદે ખનન શરૂ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.ખાણ ખનીજ ખાતાની ઢીલી નીતિથી ભૂમાફિયાઓ ફરી ગેરકાયદે ખનન શરૂ કરતા હોવાની ફરિયાદઈશ્વરીયા ગામમાંથી સાયલા પોલીસે ફરી ગેરકાયદે કાર્બોસેલનું ખોદકામ ઝડપી પાડયું છે. પોલીસે સ્થળ પર એક ટ્રેક્ટર, બે બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો