ઓલપાડ: ધન્વંતરી કોલેજ ખાતે ચાલી રહેલી SIR ની કામગીરીનું નિરીક્ષણ તાલુકા પંચાયત ના સભ્ય એ કર્યું
Olpad, Surat | Nov 23, 2025 કુડસદ ગામમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ સમરી રિવિઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ગ્રામજનોએ સકારાત્મક પ્રતિસાદ આપીને સંપૂર્ણ સહકાર આપવાનું નક્કી કર્યું છે.ત્યારે આ કામગીરી નું નિરીક્ષણ તાલુકા પંચાયત ના સભ્ય અમિત પટેલ એ કર્યું હતું.