ભાભરમાં આજે તારીખ 17/10/2024 ના એક વાગ્યાથી ભાજપની સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક પ્રેમલ વ્યાસ અને અસારવા ધારાસભ્ય દર્શના બેન વાઘેલા, જનકભાઈ પટેલ,પહોંચ્યા હતા ભાજપના અપેક્ષિત ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ હતી નૌકાબેન પ્રજાપતિ, તારાબેન ઠાકોર,ગજેન્દ્રસિહ ચૌહાણ સ્વરૂપજી ઠાકોર પીરાજી ઠાકોર અમીરામ આસલ લાલજી પટેલ હરીલાલ આચાર્ય માવજીભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ સહિત અપેક્ષિત ઉમેદવારો આવ્યા હતા.