આજે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિકોએ એક્ઠા થઇને વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યો હતો.જેમા SIRની કામગીરીમાં લોકોના નામ ખોટી રીતે કમી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.તેમજ કોર્પોરેટરના પરિજનોના પણ નામ હટાવી દેવાયા હોવાનો આક્ષેપ કરાયો હતો.BLO પણ ધમકી આપતા હોવાનો કરાય આક્ષેપ.