સુરત: શહેર પોલીસ અને જનતા વચ્ચે સંવાદ વધારવા તેમજ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવાના હેતુથી સુરત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સુરત ઝોન-07 ના DCP શેફાલી બારવાલની અધ્યક્ષતામાં પાલ પોલીસ સ્ટેશન ખાતે એક ખાસ જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલ વિસ્તારના સામાજિક આગેવાનો, સોસાયટીના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિકોએ વિસ્તારની સુરક્ષા અને ટ્ર