માણાવદર તાલુકાના દગડ ગામે આવેલા દગડ-જાંબુડા તળાવના પાંચ કાઢિયાને નવેસરથી બનાવવા તેમજ ઊંચા લેવા, માટીના પાળાની લંબાઈ વધારવી અને પાળા પરના જંગલનું કટિંગ કરવા વગેરે સુધારા-વધારા માટે સિંચાઈ વિભાગ દ્વારા રૂ. ૬૪૯.૧૭ લાખ મંજૂર કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો માણાવદર મતવિસ્તારના લોકો વતી આભાર વ્યક્ત કર્યો