નવસારી: નવસારીના કોંગ્રેસના જય પટેલને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી બનાવવામાં આવ્યા
નવસારીના કોંગ્રેસના કાર્યકર્તા યુવા એવા જય પટેલને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે તેમની નિમણુક કરવામાં આવી છે જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તા યુવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે અને ખુશી જોવા મળી રહી છે. ત્યારે પરિવાર આ યુથ .કોંગ્રેસના મહામંત્રી તરીકે જય પટેલની નિમણૂક કરવામાં આવી છે