ભાણખેતર ગામે લાભ પાંચમે મહા અન્નકૂટ તથામેળાનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શન કરી ધન્યતા અનુભવી; મેળામાં ઉમટી જંબુસરની જનતા જંબુસર :ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ ભાણખેતર ગામે સ્થિત શ્રી હરયાજી મહાપ્રભુજીની બેઠક ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લાભ પાંચમ ના પાવન દિવસે ભવ્ય મહા અન્નકૂટ મહોત્સવનું ધાર્મિક આયોજન કરવ