મહુવા: મોટા ખુટવડા ગામે અવાજ ઉઠાવ્યો અને મળ્યો અધિકાર: આવાસ યોજનામાં લાભાર્થીને મળ્યો હક
મોટા ખુંટવડાના બોરડી રોડ પર આવેલા જુના કોળીવાસ વિસ્તારમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના અરજદાર ધીરૂભાઈ મુળુભાઈ મોલાડિયાએ પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ પાકું મકાન બનાવવા માટે અરજી કરી હતી. જોકે, પ્રથમ તબક્કામાં તેમનું આવાસ મંજૂર થયું નહોતું. આ પરિસ્થિતિમાં ધીરૂભાઈએ સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયાનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલો સમજ્યા બાદ રમેશ જીંજુવાડીયાએ ભાવ