સાબરકાંઠા જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પ્રાંતિજ તાલુકાના છાદરડા-આકોદરા ગામને જોડતો રોડ બે દિવસ અગાઉ બનાવવામાં આવ્યો હતો. જોકે, નિર્માણના માત્ર બે જ દિવસમાં આ રોડ તૂટી પડયો છે. ગ્રામજનોએ આ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ સ્થળ પર જઈને તપાસ કરતા જણાયું કે રોડ પર પાથરેલો ડામર બળનો ઉપયોગ કર્યા વિના જ હાથ