જૂનાગઢ: રાજકારણમાં ભારે ગરમાવો, કરસનદાસબાપુ ભાદરકા આજે કોંગ્રેસમાં જોડાશે, સ્થાનિક ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ
જૂનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો,કરશન દાસ બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાશે,આમ આદમી પાર્ટીમાંથી થોડા સમયથી નારાજ હતા.કોંગ્રેસના અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી મુલાકાત બાદ ફોટો વાયરલ થયા છે.વાયરલ પોસ્ટમાં આજે કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત કરી છે.સ્થાનિક ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ ના એંધાણ વર્તાય રહ્યા છે.