રાજકોટ દક્ષિણ: દિલ્હી બ્લાસ્ટ સાથે ગુજરાતમાં વધતી આતંકી પ્રવૃત્તિઓને રોકવા કથાકાર જીગ્નેશ દાદાએ આપ્યું મોટું નિવેદન
થોડા દિવસ પહેલા દિલ્લીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ સાથે ગુજરાતમાં વધી રહેલ આતંકી પ્રવૃતિને રોકવા માટે કથાકાર જીગ્નેશ દાદાએ આપ્યું મોટું નિવેદન