મેંદરડા: મેંદરડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી અને પોરબંદર લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી મનસુખ માંડવીયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં હસ્તે જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ મેંદરડા જીલ્લા પંચાયત સીટનો નુતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત ટીમ ભાજપાના હોદ્દેદાર - કાર્યકર્તા મિત્રો અને નગરજનો ઉપસ્થિત રહ્યા