પાદરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા આજે વિવિધ પડતર માંગણીઓ અંગે જોરદાર રેલી કાઢવામાં આવી હતી. કર્મચારીઓએ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક બંધ કરવી, તેમજ નવા સફાઈ કર્મચારીઓની ભરતી તાત્કાલિક પ્રક્રિયામાં લેવવી જોઈએ.