અબડાસા: અબડાસા તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખની સર્વાનુમતે વરણી
Abdasa, Kutch | Nov 22, 2025 અબડાસા તાલુકાના કોઠારા મધ્યે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાની કારોબારી બેઠકનું આયોજન પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કરાયું હતું. બેઠકમાં પ્રભાતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકા ક્ષત્રિય સભાના પ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં મહેસાજી સોઢા દ્વારા પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ જાડેજાના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને બટુકસિંહ ભગવતસિંહ જાડેજાએ ટેકો આપ્યો હતો. ઉપસ્થિત સૌ આગેવાનો અને સભ્યોએ સહર્ષ સ્વીકારી અને સર્વાન