ઇડર મુકામે નવી મામલતદાર કચેરીનું નિર્માણ ઝડપભેર પૂર્ણતા તરફ : પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓથી મળશે રાહત કાલે સાંજે ૬ વાગે મળેલી આ માહિતો અનુસાર ઇડર મુકામે નવી મામલતદાર કચેરીનું નિર્માણ ઝડપભેર પૂર્ણતા તરફ : પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓથી રાહત મળશે ઇડર મુકામે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા નવીન મામલતદાર કચેરીના ભવનનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચા