દાહોદ: ખાપરીયા ખાતે નિર્માણાધીન હનુમાનજી મંદિર ખાતે મહાનુભાવોની મિટિંગ યોજાઈ
Dohad, Dahod | Nov 29, 2025 દાહોદ તાલુકાના ખાપરીયા ખાતે નિર્માણાધીન હનુમાનજી મંદિર નાં બાંધકામ ની સમીક્ષા કરી બને તેટલું જલ્દી મંદિર નિર્માણ થઈ જાય તે હેતું ગામનાં સરપંચ સહિત અન્ય ઉપસ્થિત ગ્રામજનો સાથે પરામર્શ કર્યો, અને સૌએ સાથે મળી હનુમાન ચાલીસા નો પઠન સહિત ના કાર્યકર્મ યોજાયો