રાજકોટ પશ્ચિમ: રાજકોટ: રીસેટ વેલ કંપની દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી
રાજકોટ: રીસેટ વેલ કંપની દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી: પાંચ થી સાત ટકા વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં 21 થી વધુ લોકોએ એકી સાથે ફરિયાદ નોંધાવી