લીમખેડા: યુવા ઉત્સવ 2025 દાહોદ જિલ્લા કક્ષામાં કાર્યક્રમ યોજાયો વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ગુરુકુળ સ્કૂલ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દાહોદના સંયુક્ત ઉપક્રમે યુવા ઉત્સવ 2025 નો કાર્યક્રમ સામે યોજાયો હતો તેમાં વિવિધ કક્ષાઓમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો